Rules and Regulations

Welcome to our Hostel's Rules and Regulations Page! Here, we've laid out some simple guidelines to ensure everyone enjoys a safe and supportive stay. These rules are designed to create a positive environment for all students, fostering a bright and successful future. Let's make our hostel a place where everyone can thrive!

Note: Rules are mandatory to follow!


  • કોલેજ મા અભ્યાસ કરવા ઈચ્છતા નબળી પરિસ્થિતિ ધરાવતા અને તેજસ્વી વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાાં આવશે.
  • છાત્રાલયમા રહેતા દરેક વિદ્યાર્થીઓ એ છાત્રાલય ના નિયમો અને સુચનાઓનુ પાલન કરવનુ રહેશે.
  • સવારે 7:30 પહેલા સ્નાનક્રિયા કરવાની રહેશે.
  • સવારે 6 વાગ્યા પહેલા અને સાાંજે 8 વાગ્યા પછી રેક્ટર ની પરવાનગી વગર બહાર જઈ શકાશે નહીં.
  • કોઈ પણ પ્રકારના વ્યસન કરવાની મનાઈ છે અને જો વ્યસન કરતા પકડાશે તો છાત્રાલય ની બહાર કાઢી મુકવામા આવશે.
  • પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીની સાથે હોવું આવશ્યક છે.
  • હોસ્ટેલ દ્વારા ફાળવવામાં આવેલ રૂમની સફાઈ તથા દર રવિવારે છાત્રાલય સામુહિક સફાઈમાં ફરજિયાત ભાગ લેવો પડશે.
  • રેક્ટરની પરવાનગી વગર કુટુંબીજનો તથા મિત્રો કે અન્ય વ્યક્તિઓને છાત્રાલયમા પ્રવેશ કરાવવો નહી.
  • યોગ્ય કારણ સિવાય છાત્રાયલય માંથી રજા મળશે નહિ.
  • છાત્રાલયમાં રહેનાર દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે છાત્રાલયમાં જમવાનું રહશે.
  • ભોજનાલયના રૂપિયા ત્રણ મહિના અગાઉ જમા કરવાના રહેશે તથા કોઈ પણ પ્રકારની જમવા કટ(cut) મળશે નહિ.
  • કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક સાધન નો ઉપયોગ છાત્રાલયમાં કરાશે નહિ.
  • કોઈપણ રાજકીય પક્ષ કે સામાજિક હડતાલ, જાહેર પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહિ. ફક્ત અભ્યાસ સિવાય કોઈ પણ અન્ય બાબત માટે છાત્રાલયમાં વાસ નથી.
  • દરેક વિદ્યાર્થીઓએ સાંજે 6:45 વાગે પ્રાર્થનામાં ફરજિયાત પણે હાજર રહેવાનું રહેશે.
  • દર રવિવારે ધ્યાન ના પ્રોગ્રામ માં ફરજિયાત પણે હાજર રહેવું પડશે.
  • કોઈ વિદ્યાર્થી શિક્ષણ સંસ્થામાં ગેરરીતિ, તોફાનમસ્તી કરતા પકડશે તો તે વિદ્યાર્થી ને કાયમ માટે છાત્રાલયમાંથી બહાર મુકવામાં આવશે.
  • સાંજે 9 થી 11 વાગ્યા સુધી ફરજિયાત વાંચન કરવાનું રહેશે.
  • તમામ બાબતોમાં રેક્ટરનો નિર્ણય આખરી રહેશે. તેની સામે કોઈ અવરોધ કે વાંધો લઈ શકાય નહીં.
  • ઉપરોક્ત દરેક નીયમ નો વિદ્યાર્થી દ્વારા ભંગ કરવામાં આવશે તો રેકટર દ્વારા કરવામાં આવેલ દંડ માન્ય રાખવાનો રહેશે. જો દંડ માન્ય નહીં રાખે તો છાત્રાલયમાંથી બહાર કાઢી મુકવામાં આવશે.

  • Every student of this hostel must adhere to the rules of this hostel.
  • Everyone must take bath before 7:30 am in the morning.
  • Without rector's permission, no one is allowed to go outside before 6:00 am in the morning and after 11:00 pm in the evening.
  • Indulging in any form of addiction is prohibited and if caught indulging will be expelled from the hostel.
  • Mandatory to accompany the guardian during the admission process.
  • Cleaning of the rooms allotted by the hostel and communal cleaning of the hostel every Sunday
  • Do not allow family, friends or other persons to enter the hostel without the permission of the Rector.
  • Leave will not be granted from the hostel except for a valid reason.
  • Every student staying in the hostel will compulsorily eat in the canteen of the hostel.
  • Canteen fees should be deposited 3 months in advance. And there will be no cut in any kind of meal.
  • If the admission is canceled after depositing the canteen money, then the canteen money will not be refunded.
  • Any political party or social strike, will not be allowed to participate in public activities. Student body establishment or activities shall be avoided. There was no stay in the hostel for anything except studies.
  • Every student must compulsorily attend the prayer at 6:45 pm
  • Compulsorily attend meditation program every Sunday from 10:45 to 12:00 noon.
  • If any student is caught misbehaving, misbehaving in the educational institution, that student will be permanently expelled from the hostel.
  • Compulsory reading is to be done from 9:00 pm to 11:00 pm.
  • The Rector's decision in all matters shall be final and shall not be challenged or objected to.
  • If any of the above rules are violated by the student, the fine imposed by the Rector shall be upheld. If the fine is not upheld, he will be expelled from the hostel.

Contact us!

Mobile No. +91 7621847331 (Siddhrajsinh Solanki)

Email: Siddharajsinhsolanki988@gmail.com

Made with 💖 by Agnivesh Chaubey